શાયરી
દીકરો મારો લાજવાબ ,
જાણે રણમાં ખીલ્યું ગુલાબ ,
રુઆબ જાણે મોટો નવાબ ,
દરેક પ્રશ્ન નો દે એ હાજર જવાબ .
દીકરો મારો લાજવાબ ,
જાણે રણમાં ખીલ્યું ગુલાબ ,
રુઆબ જાણે મોટો નવાબ ,
દરેક પ્રશ્ન નો દે એ હાજર જવાબ .
કાના ને મમ્મી પપ્પા તરફ થી સપ્રેમ ભેટ .
તમે મારા દેવ ના દીધેલ છો , તમે મારા કુલ દીપક છો ,
તમે મારી આંખો નું નુર છો , આવ્યા ત્યારે અમર થઈ ને રહો .
બેટા , તું સદા ખુશ રહે , તારી જીવન રાહ માં પ્રભુ તારા હમસફર છે . આવું સુંદર જીવન પ્રભુ એ આપ્યુ છે તો પ્રભુ ને ગમે એવું સુંદર જીવન જીવજે . તું અમારા જીવન ની મૂડી છે .તું જ અમારા હ્રદય નો ધબકાર છે .તારા ચહેરા નું તેજ અમારા જીવન ની રોશની છે . જીવન માં આવતી મુશ્કેલી નો હિમ્મત થી સામનો કરજે . પ્રભુ હંમેશા તારી સાથેજ છે એવા વિશ્વાસ સાથે પ્રગતિ ના પંથે આગળ વધજે . તું તો અમારું દર્પણ છે . તારા વાણી વર્તન અને વહેવાર અને વીચાર બધું ઉચ્ચ રાખજે .ક્યારેય હતાશ કે નિરાશ ના થતો . પ્રભુ તને સદાય ખુશ રાખે , નીરોગી કાયા આપે અને દરેક સારા કાર્ય માં સફળતા આપે એજ મમ્મી પપ્પા ની શુભેચ્છા અને એ જ અમારા આશીર્વાદ.
પૂછે જો કોઈ મુજને દીકરો કેવો હોય નામ તારું લઈ ને કહું કે મારા કાના જેવો હોય .
તારા જીવન ની રાહ માં કાંટા ના આવે કદી ,સદાય ફૂલો થી મહેકતું રહે જીવન તારું .
મોમ એન્ડ ડેડ… જય જગન્નાથ .
સામગ્રી
ટામેટા , કાંદા, લસણ, આદુ, મરચા ,કોથમીર .
હળદર ,ધાણાજીરું ,લાલમરચુંપાવડર ,મીઠું ,ખાંડ, ગરમ મસાલો
રીત
સૌ પ્રથમ ટામેટા ની ગ્રેવી બનાવો . એક પેન માં તેલ ગરમ થાય એટલે રાઈ જીરા નો વઘાર કરી
હિંગ નાખી ,ઝીણા સમારેલા કાંદા નાંખી થોડી વાર સાંતળો .પછી તેમાં વાટેલા લસણ ,આદુ મરચા નાંખી સાંતળો .પાછી તેમાં ટામેટા ની ગ્રેવી નાંખી ઉકાળો . પછી તેમાં ઘઉંના લોટ ની મસાલો નાંખી લોટ બાંધી નાની નાની ઢોકળી બનાવી ગ્રેવી માં નાંખો .થોડીવાર ચડવા.દો બધા મસાલા નાંખો. ચડી જાય પછી ખાંડ નાંખો .કોથમીર નાંખી ગરમ ગરમ પીરસો .
ચાંદની ચાંદ સે હોતી હૈ, સીતારો સે નહિ,
મુહોબ્બત એક સે હોતી હૈ , હજારો સે નહી.
હર શામ ચીરાગો સે જલા રખી હૈ મૈને,
ના જાણે કૌન સી ગલી સે આઓગે ,
સબ ગલી ફૂલો સે સજા રખી હૈ મૈને.
દુનિયા રૂઠે તો ભલે રૂઠે, તમે ના રુઠસો બાલમા
રાધા કહે જો રુઠસો તમે તો પ્રાણ જશે પલવારમાં
ગુજરાતી શેર શાયરી – સમજાતું નથી કેમ આવું થાય છે ,ઘડી માં હસવું ને ઘડી માં રડી પડાય છે. તમને જોવા માટે નયન અધીરા થાય છે, મીલન ના ઉમંગો થી
રોમ રોમ પુલકીત થાય છે અને જુદાઈ ના વીચાર માત્ર થી કંપી જવાય છે
કેમ છે બોસ્સ, ટીમે પાસસ કરીએ છયે .ફિરસ્ત પોસ્ટ થ્રોઉંઘ એમિલ તો ચેચક ઇફ થીંગ્સ અરે વોર્કીંગ ફીને
Welcome to WordPress.com. This is your first post. Edit or delete it and start blogging!
kartik 2:04 pm on July 29, 2011 Permalink |
દીકરો માં બાપ પર જ જાય .