શાયરી

આવે બેનડી , બાંધે વીરા ને રાખડી ,

વીરા ને ખુશ જોઈ ને ઠરે તેની આંખડી ,

અક્ષત થી વધાવે ને આરતી ઉતારે ,

ઓવારણાં લઈ ને મો માં મુકે  સાકર ની ગાંગડી .

Advertisements