Updates from April, 2011 Toggle Comment Threads | Keyboard Shortcuts

 • kanoba 5:51 pm on April 2, 2011 Permalink | Reply  

  અમે ખોબો ભરી 

  અમે   ખોબો    ભરી રોયા  ,તો  ય   તમે  ના  પીગળ્યા ,

  અમે    સોળે    શણગાર    સજીયા , તો યે   તમે   ના   રીઝ્યા ,

  અમે   મનમુકી ને   હસ્યા ,તો  યે   તમે  ના  ફસ્યા,

  અમે   મુશળધારે વરસ્યા ,   તોય   તમે  તો   તરસ્યા .

   

  Advertisements
   
 • kanoba 5:38 pm on April 2, 2011 Permalink | Reply  

  કરો દિલરુબા ને 

  કરો  દિલરુબા  ને   કંઈ  સજા   તો   રાગ   માં   કરજો,

  કતલ   બુલબુલ   ની   કરો   તો   બાગ  માં   કરજો .

   
c
Compose new post
j
Next post/Next comment
k
Previous post/Previous comment
r
Reply
e
Edit
o
Show/Hide comments
t
Go to top
l
Go to login
h
Show/Hide help
shift + esc
Cancel