ભંડાર જયાં ભરપુર છે

 

ભંડાર જયાં ભરપુર  છે ,ત્યાં ખાનારું  કોઈ  નથી,

જયાં ખાનાર ઘણા છે , ત્યાં ખાવાનું કંઈ નથી ,

તરસ્યા  મરે છે સેંકડો ,ત્યાં પાણી નથી ,

જયાં ધોધમાર  પાણી વહે, ત્યાં પીનાર કોઈ નથી.

Advertisements