દુનિયા રૂઠે તો ભલે રૂઠે

દુનિયા  રૂઠે તો  ભલે રૂઠે,  તમે  ના  રુઠસો  બાલમા

રાધા કહે  જો  રુઠસો  તમે તો  પ્રાણ  જશે  પલવારમાં

Advertisements