તમે મારા ને હું તમારી

 

તમે મારા ને હું  તમારી,  મારી  તમારી પ્રીત  છે  ન્યારી

કરો તમે  જો કબુલ  વાત  મારી, તો સર્વસ્વ  જાઉં તમ પર વારી.

 

Advertisements