કીસ્મત ને હમેશા હથેળી માં રાખો

 

કીસ્મત ને  હમેશા  હથેળી  માં રાખો,

ચહેરા ઉપર  ના દર્દ  ની રેખા રાખો

દીલાસો દેવાને  ના કરે હીમ્મતકોઈ,

દુઃખ દર્દ માં પણ એવી  પ્રતીભા  રાખો.